tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

ISRO/ દેશનો સૌથી તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ; 30 વિદેશી ઉપગ્રહ મોકલ્યાં, જેમાં 23 અમેરિકી

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ગુરૂવારે PSLV-C 43 રોકેટથી હાઈસિસ (HYSIS) સેટેલાઈટ લોન્ચ કર્યો. જે સાથે 8 દેશોના 30 અન્ય સેટેલાઈટ (1 માઈક્રો અને 29 નેનો) પણ છોડવામાં આવ્યા. પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV)ની આ વર્ષે આ છઠ્ઠી ઉડાન છે. ઉપગ્રહને ધરતીથી 636 કિમી ઉપર કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.પ્રક્ષેપણની ઊંધી ગણતરી બુધવારે સવારે 5:58 વાગ્યે શરૂ થઈ હતી.

સેટેલાઈટ હાઈસિસ વાયુમંડળમાં થતાં ફેરફારોની ઓળખ કરવાની સાથે ધરતીના મેગ્નેટિક ફીલ્ડનું પણ અધ્યયન કરશે. આ સેટેલાઈટને રણનીતિક ઉદ્દેશ્યો સાથે પણ ઉપયોગ કરવામાં આવશે. આ મહિને ISROની આ બીજી લોન્ચિંગ છે. આ પહેલાં 14 નવેમ્બરે એજન્સીએ સેટેલાઈટ GSAT 29 છોડ્યો હતો.

Related posts

260 કરોડના કૌભાંડીનો પ્લાન: વિનય શાહ બૌદ્ધ ધર્મ અપનાવી નેપાળના લૂમબીનીમાં સ્થાયી થવાનો હતો

Surat Pranam Admin

ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલઃ પતિના અન્ય પુરૂષો સાથે શારિરીક સંબંધો બન્યા પત્નીના મોતનું કારણ

Surat Pranam Admin

અમદાવાદ VS કર્ણાવતી/ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત છે?: હાઇકોર્ટ

Surat Pranam Admin

ટિપ્પણી મૂકો