tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

અમદાવાદ VS કર્ણાવતી/ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત છે?: હાઇકોર્ટ

અમદાવાદ: અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવા માટે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદારને સૂચન કર્યું કે, નામ બદલવા સરકારે કોઇ પ્રપોઝલ આપી હોય તો દસ્તાવેજો રજૂ કરો.

35 હજાર લોકો નામ ન બદલવાના પક્ષમાં

આ કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહ પર મુલતવી રાખી છે. અરજદારે સ્પષ્ટ કર્યું કે, અમદાવાદની સ્થાપનાના 600 વર્ષનો ઇતિહાસ હોવાનું તેમજ તે અંગે ખુદ સરકારે જ વર્લ્ડ હેરિટેજ સિટી માટે રજૂ કરેલા ડોઝિયરમાં જણાવ્યું હોવાની પણ પિટિશનમાં રજૂઆત થઇ છે.

Related posts

ISRO/ દેશનો સૌથી તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ; 30 વિદેશી ઉપગ્રહ મોકલ્યાં, જેમાં 23 અમેરિકી

Surat Pranam Admin

ફ્લોરિડામાં ટ્રાયથ્લોનમાં 50 વર્ષીય અમદાવાદી લિહાસ ઈજાગ્રસ્ત, 25 કલાકમાં 194 કિમી દોડવાનો છે લિમ્કા બુક રેકોર્ડ

Surat Pranam Admin

ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલઃ પતિના અન્ય પુરૂષો સાથે શારિરીક સંબંધો બન્યા પત્નીના મોતનું કારણ

Surat Pranam Admin

ટિપ્પણી મૂકો